2/ 6


આ તસવીરોમાં તે દુલ્હનનાં ગેટઅપમાં નજર આવે છે. કેટરિનાએ સંપૂર્ણ ટ્રેડિશનલ ગેટઅપ અપનાવ્યો છે. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.
4/ 6


કેટરિનાએ લાલ રંગની સાઉથ ઇન્ડિયન કાંજીવરમ સાડી પહેરી છે જેમાં તેણે સંપૂર્ણ સાઉથ ઇન્ડિયાન ટ્રેડિશનલ લૂક અપનાવ્યો છે.