1/ 8


કેટરીના કેફ બોલિવુડમાં આવ્યા પહેલા મોડલ હતી. તે કિંગફિશર કેલેન્ડરની પણ મોડલ રહી ચુકી છે. કેટરીના કેફ સારી ડાન્સર અને સેક્સી લૂકના કારણે તેના ઘણા ફેન ફોલોઈંગ છે. તો આજે જોઈએ કેટરીના કૈફના બિકીની ફોટા જેણે ઈન્ટરનેટ પર લગાવી દીધી હતી આગ.
3/ 8


કેટરીના કેફની આ તસવીર પણ ખુબ છવાઈ હતી, જેમાં તે ખુબસુરત તો લાગી રહી છે, પરંતુ સેક્સી ઓછી લાગી રહી છે.
6/ 8


કેટરીના કેફનો આ ગ્લેમરસ અંદાજ પણ તમે જોતા રહી જશો. કેટરીનાએ મોટાભાગની ફિલ્મોમાં ક્યારે પણ બિકીની સીન નથી આપ્યા પરંતુ મોડલિંગના દિવસોમાં તે આ અંદાજમાં ઘણી વખત જોવા મળી છે.