1/ 9


હિના ખાને સોશિયલ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં ટ્રેડિશનલ અવતારમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે, તેનો આ અવતાર તેના શો માટે છે. અનુરાગની દુલ્હન બનવા માટે હિના તૈયાર થઇ ગઇ છે, જેની તસવીરો વાયરલ થઇ રહી છે.