1/ 7


આલિયા ભટ્ટ અને વરૂણ ધવન સ્ટાર ફિલ્મ કલંકની રાહ ક્યારની જોવાઇ રહી છે. કારણ કે આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હા પણ લિડ રોલમાં છે. 17 એપ્રિલનાં રોજ ફિલ્મનું પહેલું ટિઝર રિલીઝ થવાનું છે. ત્યારે આજે ટિઝરની રિલીઝ પહેલાં તમામ સ્ટાર્સે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ટિઝરની ઝલક દર્શાવતી પોત પોતની તસવીર શેર કરી છે જેમાં તેમનો લૂક નજર આવે છે.