Home » photogallery » junagadh » RAKSHA BANDHAN 2022 GUJARAT JUNAGADH COW DUNG RAKHI WOMAN EMPOWERMENT KP

Raksha Bandhan 2022: Photos: ગાયના ગોબરમાંથી ગુજરાતની આ મહિલાઓ રાખડીઓ બનાવીને કમાઇ છે રૂપિયા

Junagadh news : આ રાખડીઓ બનાવવા સાથે તે અનેક મહિલાઓ પાસે રાખડી બનાવડાવીને રોજગારી પણ પૂરી પાડે છે. જુનાગઢના કોયલી ગામની પ્રગતિશીલ મહિલા ભાવનાબેન ત્રાંબડીયા ખેડૂત ગોપી જૂથ નામની સંસ્થા ચલાવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन