Home » photogallery » junagadh » MAN KILLS WIFE AND BURIED DEAD BODY IN FOREST AREA IN VISAVADAR JUNAGADH DISTRICT VZ

જૂનાગઢનો હચમચાવી દેતો બનાવ: યુવાને કરી પત્નીની હત્યા; લાશને અવાવરું જગ્યાએ દાટી દીધી, આ રીતે ફૂટ્યો ભાંડો

Junagadh murder case: યુવતીના પિતાએ પોતાની દીકરીને મળવાનું કહેતા જીવરાજ જવાબ આપતો ન હતો. અંતે પિતાએ વીસાવદર પોલીસમાં અરજી આપતા પોલીસે જીવરાજને ઉપાડી લીધો હતો અને આકરી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો.