Home » photogallery » junagadh » LOOT AT LATE NIGHT IN KESHOD CAR HIT BIKE OF TRADER AND SNATCHED BAG WITH 3 LAKH CASH CHEQUE VZ

જૂનાગઢ: કેશોદમાં રાત્રે વેપારી પાસેથી ફિલ્મી ઢબે લાખોની લૂંટ, પીડિત વેપારી હૉસ્પિટલમાં દાખલ

Keshod loot: ઊઘરાણી કરીને પરત આવી રહ્યા હોવાથી નિખિલ રાયચડા પાસે મોટી રોકડ અને ચેક હતા. તેમની બાઇકને પહેલા એક કારે પાછળથી ટક્કર મારી હતી. જે બાદમાં તેઓ નીચે પટકાયા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन