ASHISH PARMAR, JUNAGADH : જૂનાગઢ જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની વંથલીમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં જે પોલીસકર્મીઓએ પોતાની ફરજ શ્રેષ્ઠતાથી બજાવી છે. અને પોતાનો જીવ પણ અમુક સંજોગોમાં જોખમમાં મૂક્યો છે. તેવા પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.