1/ 5


જેનિફર વિંગનેટ અને હર્ષદ ચોપરાનાં શો બેપનાહમાં તેમનાં વચ્ચે આજે ઇન્ટિમેટ લવ મેકિંગ જોવા મળશે. તેમનાં વચ્ચેની બેપનાહ મોહાબ્બતનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.
3/ 5


લાંબા સમયથી જેનિફર અને હર્ષદનાં ફેન્સ તેમનાં વચ્ચે પ્રેમની પળો જોવા માંગતા હતાં અને ફાઇનલી આજે તેમની આ ઇચ્છા પૂર્ણ થશે.
4/ 5


કલર્સ ચેનલ દ્વારા તેમનાં ઓફિશિયલ પેજ પર ઝોયા અને આદિત્ય વચ્ચેનો લવમેકિંગ વીડિયો શેર કરવામાં આવ્યા છે