Kishor chudasama, Jamnagar: જામમગરમાં બાળકો તેમજ મહિલાઓમાં રહેલી આવડતને બહાર લાવવા અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી.
2/ 10
ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળા દ્વારા 94 માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાત્રી દરમિયાન શહેરના શાક માર્કેટ ખાતે મહિલાઓ તેમજ બાળકો માટે રસાખેંચ સહિતની સ્પર્ધાઓમાં ખેલદિલીથી ભાગ લીધો હતો.
3/ 10
જામનગરના ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળા દ્વારા સમાજસેવા અને સમાજમાં જાગૃતિ અર્થે અને મનોરંજન માટે અનેક કર્યો કરવામાં આવી રહ્યા છે.
4/ 10
દર વર્ષની જેમ આ વર્ષ પણ રાત્રિ શાળા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ ઉજવાયો હતો. જેમાં મહિલાઓની ચાર ટીમ વચ્ચે રસખેંચ સ્પર્ધા યોજાઈ હતી.
5/ 10
આ દરમિયાન મહિલાઓ વચ્ચે બળાબળના પારખાં થયા હતા. ત્યારબાદ બાળકોની પાંચ જેટલી ટીમ વચ્ચે ખો ખો, કોથળાદોડ સહિતની રમતો યોજાઈ હતી. રમતોત્સવમાં બાળકો અને મહિલાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.
6/ 10
જેમાં જજ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બાળકોથી માંડી મોટેરાઓ સુધી તમામ લોકોને પ્લેટફોર્મ પૂરુ પાડવા સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું.
7/ 10
વિજેતા થયેલા સ્પર્ધકોને તા. 5/1/2023 એટલે કે રાત્રી શાળાના 94 માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ઇનામ આપી બહુમાન કરવામાં આવશે.
8/ 10
ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રીશાળા દ્વારા 94 માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું.
9/ 10
આ રમતોત્સવ ઉજવાયો હતો. જેમાં મહિલાઓની ચાર ટીમ વચ્ચે રસખેંચ સ્પર્ધા યોજાઈ હતી.
10/ 10
રમતોત્સવમાં બાળકો અને મહિલાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.