આ કાર્યમાં માહેર અને સ્ટંટના કોચના નેજા હેઠળ સમગ્ર ટીમ દ્વારા રિહેસલ કરવામાં આવતું હોય છે. કમાન્ડો અને પોલીસની ટીમ દ્વારા સુતા સુતા બાઈક ચલાવવી, બાઈક પર પિરામિડ કરવા ઉપરાંત અલગ પ્રકારના કરતબોની જાજરમાન પ્રેક્ટિસ કરતા હોય છે. જેમાં મહિલા પોલીસની ટીમ દ્વારા પર અનેક અદભૂત પ્રદર્શન કરવામાં આવતા હોય છે.