Home » photogallery » jamnagar » RED ALERT OF HEAVY RAIN BY WEATHER DEPARTMENT IN FIVE DISTRICTS INCLUDING JAMNAGAR JSV AZ LOCAL18

Jamnagar: જામનગર સહિત આ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, છેલ્લા 12 કલાકથી અવિરત વરસાદ ચાલુ

જામનગર (Jamnagar)માં પણ છેલ્લા 12 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે. ધીમીધારે વરસી રહેલા વરસાદથી નદી-નાળા છલકાઈ ગયાં છે. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં સરેરાશ 4થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन