Home » photogallery » jamnagar » RAMDHUN PLAYING IN BALA HANUMANJI TEMPLE HAS COMPLETED 58 YEARS JSV DR LOCAL18

Jamnagar: બાલા હનુમાનજી મંદિરમાં ચાલતી અને આફતોમાં પણ ના અટકેલી રામધૂનને થયાં 58 વર્ષ પુર્ણ

જામનગરમાં લખોટા તળાવ (Lakhota lake) પાસે સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે (Bala Hanumanji Temple, Jamnagar)  ચાલતી અખંડ રામધૂન (Ramdhun)ને 58 વર્ષ પુર્ણ થઇ ગયાં છે. ગુજરાત (Gujarat)નું પેરિસ ગણાતા જામનગર શહેરને છોટાકાશી પણ કહેવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन