Home » photogallery » jamnagar » PREPARATIONS FOR LORD JAGANNATH RATHYATRA THROUGH ISKCON TEMPLE IN JAMNAGAR JSV AZ LOCAL18

Jamnagar: જામનગરમાં હવે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા; અષાઢી બીજે નથી નીકળતી રથયાત્રા, જાણો શું છે કારણ

સમગ્ર રાજ્યમાં અષાઢી બીજ (Ashadhi Beej) ના દિવસે ધામધૂમપૂર્વક ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra 2022) નીકળી હતી. જો કે જામનગરમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથની યાત્રા નવ દિવસ પછી એટલે કે આગામી 9 તારીખે યોજાનાર છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन