Home » photogallery » jamnagar » NAVRATRI 2022 SRI PATEL GARBI MANDAL OF JAMNAGAR IS A CENTER OF ATTRACTION FOR PEOPLE VP

જામનગરમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રમે છે રાસ, 71 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત

Jamnagar Navratri: જામનગરના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, 71 વર્ષથી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन