Home » photogallery » jamnagar » Jamnagar Rains: જામનગરમાં શેરીઓ બની નદીનો પટ, ધસમસતા પાણીમાં NDRFએ દોરડા બાંધી કર્યુ દિલધડક ઓપરેશન

Jamnagar Rains: જામનગરમાં શેરીઓ બની નદીનો પટ, ધસમસતા પાણીમાં NDRFએ દોરડા બાંધી કર્યુ દિલધડક ઓપરેશન

NDRF Rescue Operation in Kalavad Jamnagar: જામનગરના કાલાવાડમાં NDRFના રેસ્ક્યૂ, લોકોના જીવ અદ્ધર, 31 લોકોને દોરડા બાંધીને બચાવ્યા, ઘરના આંગણે 'ઘોડાપૂર' જેવા દૃશ્યો

विज्ञापन

  • 15

    Jamnagar Rains: જામનગરમાં શેરીઓ બની નદીનો પટ, ધસમસતા પાણીમાં NDRFએ દોરડા બાંધી કર્યુ દિલધડક ઓપરેશન

    કિંજલ કારસરીયા, જામનગર : જામનગગર જિલ્લામાં જળસંકટ (Jamnagar Rains) સર્જાયું છે. જામનગર જિલ્લામાં એક જ દિવસમાં 50 વર્ષમાં ન વરસ્યો હોય તેવો વરસાદ વરસી જતા ગામે ગામ શેરીઓમાંથી નદીઓ વહેવા લાગી છે. જામનગરના બાંગા (Jamnagar Banga Village) ગામે સવારે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું તો બપોર પડતા કાલાવાડના ગામોમાં પણ જળબંબાર (Jamnagar Kalavad)માં પણ જળબંબાકારના દૃશ્યો સર્જાયા છે. કાલાવાડમાં શેરીમાંથી નદી વહેવા લાગી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા જેના પગલે NDFR દ્વારા દોરડા બાંધીને દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ (Kalawad NDRF Rescue) આ રેસ્ક્યૂના દૃશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    Jamnagar Rains: જામનગરમાં શેરીઓ બની નદીનો પટ, ધસમસતા પાણીમાં NDRFએ દોરડા બાંધી કર્યુ દિલધડક ઓપરેશન

    આ દૃશ્યો જામનગરના કાલાવાડ તાલુકાના. જામનગરના કાલાવાડમાં ધોધમાર વરસાદના કારણે કાલાવાડી નદીના પાણી શેરીઓમાં ફરી વળ્યા હતા. શેરી અને ઘરનું આંગણું જાણે કોઈ નદીનો પટ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

    MORE
    GALLERIES

  • 35

    Jamnagar Rains: જામનગરમાં શેરીઓ બની નદીનો પટ, ધસમસતા પાણીમાં NDRFએ દોરડા બાંધી કર્યુ દિલધડક ઓપરેશન

    કાલાવડી નદીના પાણીમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ નદીના પાણીનું સ્તર વધી જતા 31 લોકો ફસાઈ ગયા હતા જેને દોરડા બાંધીને સલામત રીતે બહાર કાઢવાની ફરજ પડી હતી.

    MORE
    GALLERIES

  • 45

    Jamnagar Rains: જામનગરમાં શેરીઓ બની નદીનો પટ, ધસમસતા પાણીમાં NDRFએ દોરડા બાંધી કર્યુ દિલધડક ઓપરેશન

    NDRFએ દોરડા બાંધી અને રેસ્ક્યૂ કર્યુ હતું કુલ 13 પુરૂષ, 11 મહિલા અને 7 બાળકોનું રેસ્ક્યૂ કરી અને લોકોને બચાવ્યા હતા. જામનગરના આલિયાબાડા ગામમમાં રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 55

    Jamnagar Rains: જામનગરમાં શેરીઓ બની નદીનો પટ, ધસમસતા પાણીમાં NDRFએ દોરડા બાંધી કર્યુ દિલધડક ઓપરેશન

    આલિયાબાડા ગામના રેસ્ક્યૂ ઓપરેશનમાં 25થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. : જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે અલિયાબાડા ગામમાં ઢોર પાણીમાં તણાયા છે. ગામના રસ્તાઓ પર જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

    MORE
    GALLERIES