સૌરાષ્ટ્રમાં માત્ર જામનગરમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આ બટાકાનું સારું પાણી હોવાથી વાવેતર કરતા ખેડૂતને ત્યાથી લોકો ખેતરેથી જ બટેટા લઈ જાય છે. જેથી વેચાણ કરવા પણ ક્યાંય જવું પડતું નથી. 20 કિલોના 250 રૂપિયા આસપાસની કિંમત આવતા ખેડૂત પણ ખુશી અનુભવી રહ્યા છે અને અન્ય ખેડૂતો પણ પાણીવાળી જગ્યામાં બટેટા તરફ ખેતી કરવાનું વિચારી રહ્યા છે.