Home » photogallery » jamnagar » JAMNAGAR NAVRATRI DEVTA VESHBHUSHA GARBI PARAMPARA

Jamnagar: અહીં ખુદ 'દેવતા' રાસ રમવા આવે છે! ભારત-પાક.ના ભાગલા પહેલાથી ચાલી આવતી પરંપરા

Jamnagar Garba : જામનગરમાં છેલ્લા 63 વર્ષથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઘરોહર સમાન આ ગરબીની પરંપરા યથાવતરૂપે ચાલી રહી છે. શ્રી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા આયોજિત આ ગરબીની વિશેષતા એ છે કે, જામનગરના લીમડા લાઈન ખાતે દેવતાઓના વસ્ત્રો અને વેશ પરિધાન કરી યુવાનો આજે પણ નવરાત્રી દરમિયાન ગરબીમાં માતાજીની આરાધના કરે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन