Home » photogallery » jamnagar » IF YOU ARE BITTEN BY A POISONOUS SNAKE DO THIS REMEDY IMMEDIATELYYOUR LIFE WILL BE SAVED JSV AZ LOCAL18

JAMNAGAR: ચોમાસામાં ઝેરી સાપ કરડે તો જઇ શકે છે તમારો જીવ, તાત્કાલિક કરો આ ઉપાય

સાપનું નામ સાંભળતા જ મનુષ્યોમાં ભયનો માહોલ ઉભો થાય છે તેથી લોકો સાપને જોતાજ દંડો લઈને મારવા દોડે છે. ચોમાસા દરમ્યાન સાપને લઈને અનેક સમસ્યાઓ જોવા મળે છે. વધતા જતા શહેરીકરણના લીધે શહેરી વિસ્તારોમાં સાપ નીકળવાના અનેક બનાવો જોવા મળે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन