Jamnagar: અહીં દીકરીઓએ વિષ્ણુ અને લક્ષ્મીજીની અનોખી રીતે કરી પુજા, જાણવા જેવું છે કારણ!
પરિવારના સભ્યો નાતાલનું પર્વ ઉજવે છે, જેની સાથે સાથે હિન્દુ નાગરિકો પણ નાતાલની ઉજવણી કરતા હોય છે ત્યારે આ જદિવસે તુલસી પૂજનનો પણ દિવસ હોવાથી જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલી લોહાણા કન્યા છાત્રાલયમા તુલસી પૂજનકરવામાં આવ્યું હતું.
Kishor chudasama,Jamnagar: 25મી ડિસેમ્બરને નાતાલની સાથે હિન્દુ ધર્મના પવિત્ર તુલસી પૂજનદિવસ તરીકે પણમનાવવામાં આવે છે, ત્યારે જામનગર ખાતે આવેલી લોહાણા કન્યા છાત્રાલયમાં યોગ વેદાંત સમિતિ દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું હતું.
2/ 9
વિદ્યાર્થીનીઓએ સાડી સહિતના વસ્ત્રો પરિધાન કરી તુલસી પૂજન કર્યું હતુ. આ દરમિયાન દીકરીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી.
3/ 9
જામનગરમાં શરૂ શેકશન રોડ પર આવેલી લોહાણા કન્યા છાત્રાલયમાં 25મી ડિસેમ્બરના દિવસે યોગ વેદાંત સમિતિના સહયોગથી તુલસી પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી, અને વિદ્યાર્થીનીઓ દ્વારા તુલસીનું પૂજન કરાયું હતું.
4/ 9
સમગ્ર દેશભરમાં 25મી ડિસેમ્બરે નાતાલના પર્વને લઈને ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ જામનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
5/ 9
પરિવારના સભ્યો નાતાલનું પર્વ ઉજવે છે, જેની સાથે સાથે હિન્દુ નાગરિકો પણ નાતાલની ઉજવણી કરતા હોય છે ત્યારે આ જદિવસે તુલસી પૂજનનો પણ દિવસ હોવાથી જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલી લોહાણા કન્યા છાત્રાલયમા તુલસી પૂજનકરવામાં આવ્યું હતું.
6/ 9
સવારે 9 વાગ્યાથી 9.30 વાગ્યા સુધીના અડધો કલાકના સમયગાળા દરમિયાન છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કે જેઓ સાડી સહિતના વસ્ત્રો પરિધાન કરીને એકત્રિત થઈ હતી, અને વૈદિક મંત્રોચાર સાથે તુલસીનું પૂજન કર્યું હતું.
7/ 9
યોગ વેદાંત સમિતિના સહયોગથી તુલસી પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી, અને વિદ્યાર્થીનીઓ દ્વારા તુલસીનું પૂજન કરાયું હતું.
8/ 9
દ્યાર્થીનીઓએ સાડી સહિતના વસ્ત્રો પરિધાન કરી તુલસી પૂજન કર્યું હતુ.
9/ 9
જામનગર ખાતે આવેલી લોહાણા કન્યા છાત્રાલયમાં યોગ વેદાંત સમિતિ દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું હતું.
19