Kishor chudasama, jamnagar: જામનગરમા આવેલ ભુજીયો કોઠો, પ્રતાપ વિલાસ પેલેસ સહિત અનેક ઐતિહાસિક સ્થળોના પાયામાં નવાનગરનો ઇતિહાસ ધરબાયેલો છે. જેની જાળવણી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરના ઐતિહાસિક સ્મારકો એવા ખંભાળિયા ગેટ ત્રણ દરવાજા, કાલાવડ નાકાને નવું રૂપ આપવાની કામગીરી ચાલી રહી છે.
2/ 8
જામનગરમા આમ તો અનેક પૌરાણિક મંદિરો અને ધરોહરો આવેલી છે. જેને જામનગરનું ગૌરવ વધાર્યું છે. જેની સાચવણી માટે જેએમસી દ્વારા પણ જવાબદારી સાથે કાર્યવાહી કરવામાં આવી છે.હાલ ખંભાળિયા ગેઇટનું રીનોવેશન કામ ચાલી રહ્યું છે.
3/ 8
જ્યારે કાલાવડ નાકાનું આગાઉ રીનેવશન કરવામા આવ્યું છે તો ત્રણ દરવાજાનું પણ રીનોવેશન કામને હાલ બજેટ અને સ્ટેન્ડિંગમા મંજૂરી આપું દેવામાં આવી છે. જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
4/ 8
જામનગર શહેર પર અવાર નવાર શત્રુઓને આક્રમણ થતા હોવાથી જામ જસાજી (બીજા) ના રાજ અમલમાં દિવાન મેરૂ ખવાસે શહેરને ફરતે સંવત ૧૮૪૪ માં કિલ્લો બંધાવ્યો હતો.
5/ 8
આ કિલ્લાઓમાં સાત દરવાજા અને પાંચ બારીઓ હતી. જેમાં ખંભાળીયા ગેઇટ, ખોજા ગેઇડ, કાલાવડ ગેઇટ, નાગનાથ ગેઈટ અને બેડી ગેઇડના દરવાજા વિશાળ હતા, જયારે મચ્છી પીઠ, પુરબીયા, આશાપુરા ઘાંચીની સુરજબારની અને ભીડભંજનની ખડકીઓ હતી.
6/ 8
જામનગરમા ગ્રેઇન માર્કેટનો પાયો ઈ.સ. ૧૯૩૪ માં નખાયો ત્યારે તેને રીડીંગ ગ્રેઇન માર્કેટનું નામ અપાયુ હતું.
7/ 8
જામ દિગ્વિજયસિંહજી એ ઇ.સ. ૧૯૩૪ માં રીડીંગ ચેઈન માર્કેટના નામે રોપ્યો.
8/ 8
આ ત્રણ દરવાજા ગેઇટ આ ગ્રેઇન માર્કેટના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે બનાવવામાં આવ્યો હતો.
18
Historical Pictures: આ ઐતિહાસિક નગર દરવાજાથી શહેરનો વટ પડતો, એકવાર જોવા જેવા છે આ જૂના ફોટો!