Home » photogallery » jamnagar » HEAVY RAINS STARTED IN JAMNAGAR AFTER THE METEOROLOGICAL DEPARTMENT FORECAST JSV AZ LOCAL18

Jamnagar: જામનગરમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ચારેબાજુ પાણી જ પાણી

છેલ્લા કેટલાક સમયથી હાલારવાસીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ટે મેહુલિયો બુધવારે મનમૂકીને વરસ્યો (Heavy rain in Jamnagar) હતો. બુધવારે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરુ થયો હતો. જે બાદમાં અનરાધાર સ્વરૂપ ધારણ કરી લીધું અને બઘડાટી બોલાવી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन