Kishor chudasama jamnagarમહારાણા પ્રતાપનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે. લોકો જેટલા મહારાણા પ્રતાપને જાણે છે તેટલું જ તેના વફાદાર ઘોડા ચેતકને પણ જાણે છે. આથી જ વફાદાર ઘોડા ચેતકનું નામ પણ ઇતિહાસમાં ચોપડે આજે જીવંત છે ત્યારે આ ચેતકની કાઠીયાવાડી ઘોડા બ્રીડનો વંશજ રણશેર પણ જામનગરમાં આવેલો છે.