Home » photogallery » jamnagar » GROW ORGANIC VEGETABLES AT HOME HERES A SEED FOR THE KITCHEN GARDEN IN JAMNAGAR JSV AZ LOCAL18

Jamnagar: ઘરે જ ઉગાડો ઓર્ગેનિક શાકભાજી, અહીં રાહતદરે મળી રહ્યું છે કિચન ગાર્ડન માટે બિયારણ

તમને તમારા ઘરે જ ઓર્ગેનિક શાકભાજી (Organic vegetables in Jamnagar)  ઉગાડવાની તક મળે તો? જામનગરમાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કિચન ગાર્ડન (Kitchen Garden) કરવા માટે બિયારણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन