Home » photogallery » jamnagar » GANESH CHATURTHI 2022 HISTORY OF SIDDHIVINAYAK TEMPLE SAPDA VILLAGE OF JAMNAGAR VZ

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીએ જામનગરના સપડામાં ભક્તોનું ઘોડાપૂર, પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરનો આવો છે ઇતિહાસ

Jamnagar Ganesh Temple: જામનગરથી 21 કિલોમીટર દૂર કાલાવડ રોડ પર આવેલા વીજરખી બાદ આવતા સપડા ગામે ટેકરા પર સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક સપડેશ્વર ગણપતિનું મંદિર આવેલું છે. સિધ્ધિવિનાયક મંદિરે દેશ અંને વિદેશથી પણ ભક્તો આવે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन