Home » photogallery » jamnagar » Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી નાગરિકો પણ રંગોત્સવના રંગે રંગાયા હતા.

 • 17

  Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

  Kishor chudasama jamnagar: જામનગર સહિત દેશભરમાં રંગોત્સવની રંગેચગે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી નાગરિકો પણ રંગોત્સવના રંગે રંગાયા હતા.

  MORE
  GALLERIES

 • 27

  Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

  મહત્વનું છે કે આયુર્વેદ યુનિવર્સિટીમા જુદા જુદા વિષયમાં દેશ વિદેશના નાગરિકો અભ્યાસ કરે છે.

  MORE
  GALLERIES

 • 37

  Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

  છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની પ્રાચિન આયુર્વેદ અને યોગની ચિકિત્સા પધ્ધતિથી વિશ્વ અંજાયું છે. જેને લઈને આયુર્વેદ તરફ લોકોનો ઝૂકાવ વધ્યો છે.

  MORE
  GALLERIES

 • 47

  Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

  વિદેશથી આવતા વિદ્યાર્થીઓ પણ વધ્યા છે. હાલ જામનગરમાં 50 થી 52 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

  MORE
  GALLERIES

 • 57

  Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

  જેમા છેલ્લા 20 વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ પણ એક બીજાને રંગ લગાવી ઉત્સવ ઉજવ્યો હતો.

  MORE
  GALLERIES

 • 67

  Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

  જામનગરમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતીને અને રહેણીકહેણીને આપણાવી રહ્યા છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા બેડ, કિચન સહિતની સુવિધા સાથેની અલગ જ હોસ્ટેલની વ્યવસ્થા કરાઈ છે.

  MORE
  GALLERIES

 • 77

  Jamnagar: ધુળેટીના રંગે રંગાઇ ગોરી મેમ, વિદેશી વિદ્યાર્થીઓએ ધામધૂમથી ઉજવ્યો રંગોત્સવ, જુઓ તસ્વીર

  વિદ્યાર્થીઓને જમવાનું અનુકૂળ ન આવતા તેઓ મોટા ભાગે રસોઈ જાતે જ બનાવે છે.અથવા તો ટિફિન મંગાવે છે. વધુમાં સવારે પરોઠા, ભાખરી સંગીતની વસ્તુઓ પણ આરોગે છે.

  MORE
  GALLERIES