Home » photogallery » jamnagar » Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

બંને યુવતીના પિતાએ જણાવ્યું કે ભગવાને દિકરાની પણ ખોટ રાખી છે, આથી મે મારી બંને દીકરીઓને ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. હાલ બન્ને દીકરીઓ જામનગર ક્રિકેટ બંગલા ખાતે તેને પ્રેક્ટિસ કરી હતી.

  • 19

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    Kishor chudasama,Jamnagar : ક્રિકેટ ક્ષેત્રે જામનગરનો ઇતિહાસ વર્ષોથી ઉજળો રહ્યો છે અને નવી પેઢીએ પણ તેના સાહસ અને ખંતથી આ ઉજળા ઇતિહાસને સવાયો કર્યો છે.

    MORE
    GALLERIES

  • 29

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    ક્રિકેટ ક્ષેત્રે જામનગરની દીકરીઓએ પણ કાઠું કાઢી દેશમાં ઓળખ ઉભી કરી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરના સુજાન અને રાબીયા સામાનું નામ ઝળહળી રહ્યું છે. જે સામાન્ય પરિવારમાંથી આવતી હોવાથી અનેક સામજિક વિટંબણા અને પડકારોને પછાળી આજે પોતાની નવી ઓળખ ઉભી કરી છે.

    MORE
    GALLERIES

  • 39

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    સુજાન અને રાબિયાના પિતા આસિફ સમા જામનગરમાં ત્રણ દરવાજા, ગ્રીન માર્કેટ પાસે વેજ પુલાવ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને 5 દીકરીઓ છે. જેમાંથી સુજાન સમા રણજીત ટ્રોફી અને રાબિયા સમા અન્ડર 19 અને અન્ડર 15 ની કેપ્ટન છે.

    MORE
    GALLERIES

  • 49

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    બંને દીકરીઓ એ રાતદિવસ એક કરીને સફળતા મેળવી છે. બંને દીકરીઓને મળેલી સફળતાને લઈને આસિફે જણાવ્યું હતું કે મારે પાંચ દીકરીઓ છે મારો પહેલેથી શોખ ક્રિકેટર બનવાનો હતો. પરંતુ આ શોખ સપનું જ રહેતા મારા પુત્રને ક્રિકેટર બનાવવાનું મનોમન વિચારી લીધું હતું.

    MORE
    GALLERIES

  • 59

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    આ દરમિયાન વસવસો ઠાલવતા કહ્યું કે ભગવાને દીકરાની પણ ખોટ રાખી છે, આથી મે મારી બંને દીકરીઓને ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. હાલ બન્ને દીકરીઓ જામનગર ક્રિકેટ બંગલા ખાતે તેને પ્રેક્ટિસ કરી હતી. કોચ મહેન્દ્ર સિંહ ચોહાણ (તેઓ રવિન્દ્ર જાડેજાના પણ કોચ હતા) અને મારી બંને દીકરીઓને રાતદિવસનીમહેનતથી સફળતા મેળવી છે.

    MORE
    GALLERIES

  • 69

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    જામનગરમાં અંદાજે 40થી વધુ દિકરીઓ વુમન્સ ક્રિકેટ માટે નિયમિત પ્રેકટીસ કરે છે. જે અંદાજે સાત વર્ષથી વધુ દિવસના 6થી8 કલાક પ્રેકટીસ છે. આ દિકરીઓમાં રાબીયા શમાએ અલગ જ સ્થાન બનાવ્યું છે.

    MORE
    GALLERIES

  • 79

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    રાબીયા અને સુજાન સમા પોતાના પિતાનાવેજ પુલાવની લારીમાં પણ નવરાસના સમયના મદદ કરતી હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. વધુમાં સફળતા પાછળ તેનીમાતાનોં પણ મોટો હાથ છે તેઓ સવારે વહેલા ઉઠીને પોતાની દીકરીઓની તમામ વ્યવસ્થા કરે છે.

    MORE
    GALLERIES

  • 89

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    વંદન તેના પિતાને પણ છે કારણ કે તેઓ લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે છતાં પોતાની બન્ને દીકરીઓને ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવા પૂરતો સહયોગ આપે છે.

    MORE
    GALLERIES

  • 99

    Jamnagar: દંગલ ફિલ્મને ટક્કર માટે તેવી કહાની, લારી ચલાવતા પિતાએ બંને દીકરીને બનાવી ક્રિકેટર!

    છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરના સુજાન અને રાબીયા સામાનું નામ ઝળહળી રહ્યું છે. જે સામાન્ય પરિવારમાંથી આવતી હોવાથી અનેક સામજિક વિટંબણા અને પડકારોને પછાળી આજે પોતાની નવી ઓળખ ઉભી કરી છે.

    MORE
    GALLERIES