Home » photogallery » jamnagar » BOY GOLD NACKLACE THEFT IN HOME FOR GIRLFRIEND GIFT AP

Jamnagar crime news:ઘરના જ યુવકે પ્રેમિકાને ગીફ્ટ આપવા અને કબ્બડી રમવા માટે કરી હતી ચોરી

jamnagar crime news:લગ્ન વિચ્છેદ (marriage) બાદ ઘરમાં પડેલા સોનાના હારને (Gold necklace) વેચી મારીને પ્રેમિકાને ગીફ્ટ (gift for girlfriend) આપવા અને પોતાનો કબ્બડી રમવા (kabbadi playing) માટે અન્ય રાજ્યમાં જવાનો ખર્ચ કાઢવા યુવાને પોતાના જ ઘરમાં ખાતર પાડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन