Home » photogallery » jamnagar » AN EXHIBITION OF PHOTOGRAPHY BY DIKUNJ VAGHELA OF LAKHOTA LAKETHIS WAS THE SPECIALITY OF PHOTOS JSV LOCAL18

Jamnagar: લાખોટા તળાવનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું; દિકુંજ વાઘેલાએ કરેલી ફોટોગ્રાફીની આ છે ખાસિયત

જામનગરમાં રહેતો અને MA નો અભ્યાસ કરતો દિકુંજ વાઘેલા છેલ્લા 10 વર્ષથી ફોટૉગ્રાફી કરી રહ્યો છે. તેઓએ કરેલી ફોટોગ્રાફીનો લાખોટા તળાવમાં આવેલા લાખોટા મ્યુઝિયમમાં પ્રદર્શન યોજાયું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन