1/ 5


બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન હાલમાં જ પોતાનાં કેન્સરનો ઇલાજ કરાવીને ભારત પરત ફરી ગયા છે. આજે તેઓ મુંબઇનાં પ્રોડક્શન હાઉસની બહાર સ્પોટ થયા.
4/ 5


ઇરફાન ખાન કે પોતાની આગામી ફિલ્મ 'હિન્દી મીડિયમ-2'ની ટીમને મળવા પહોચ્યા હતાં. ઇરફાન ખાનની સાથે ફિલ્મમાં રાધિકા આપ્ટે નજર આવશે.