Change Language
1/ 5


બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની ચર્ચા હમેશાં રહે છે. અને જ્યારે જ્યારે તેનાં જેવી દેખાતી કોઇપણ મહિલા જોવા મળે ત્યારે તેની પણ ચર્ચા થાય તે સ્વાભાવિક છે. Mahlagha Jaberi તે મોડલનું નામ છે.
2/ 5


ઇરાનમાં જન્મેલી Mahlagha Jaberi હવે અમેરિકાનાં સેન ડિએગોમાં રહે છે. તે એક પોપ્યુલર મોડલ છે. અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
3/ 5


Mahlagha Jaberiની પોપ્યુલારિટીનો અંદાજ આ વાતે જ લગાવી શકાય છે કે તેનાં ઇન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન ફોલોઅર્સ છે.