Home » photogallery » ipl » THE TEAM OF GUJARAT TITANS ARRIVED IN AHMEDABAD TO PLAY THE FINAL MATCH OF IPL 2022 RP

Gujarat Titans: ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદ આવતા જ હોટેલમાં થયું ભવ્ય સ્વાગત

આઇપીએલ 2022 (IPL 2022)ની ફાઇનલ મેચ 29 મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે. ત્યારે આઇપીએલ 2022ની ક્વોલિફાયર-1 જીતીને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ની ટીમે ફાઈનલ (IPL 2022 Final Match)માં પ્રવેશ કરી લીધો છે. એટલે કે ક્વોલિફાયર-2માં જે ટીમ જીતશે તે ગુજરાત ટાઇટન્સ સામે 29 મેના દિવસે ટકરાશે.