IPL 2022: આઈપીએલ 2022 (ipl 2022)ની આજથી શરૂઆત થવા જઈ રહી છે. આજે આઈપીએલની પહેલી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) અને કલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાવાની છે. આઈપીએલ 2022માં આજથી શરૂ થનારા જંગ પહેલાં ચાહકોને આઈપીએલના આંકડાઓના ઈતિહાસ જાણવા ગમશે (IPL 2022 Stats) આઈપીએલમાં અત્યારસુધીમાં સૌથી વધુ રન (Ipl most runs) સૌથી વધુ સિક્સર ( Ipl Sixser) આઈપીએલમાં સૌથી વધુ વિકેટ (Ipl Wickets) આઈપીએલમાં સૌથી વધુ ફિફ્ટી (Ipl fifties) આઈપીએલમાં સૌથી વધુ સદી (Ipl Century Records) જાણવા જેવા છે.