Home » photogallery » ipl » IPL 2022 INDIAN BOWLERS SHINE IN IPL SPINNERS STOP SPEED MASTERS RACE FOR NO 1 INTERESTING RP

IPL 2022: આઇપીએલમાં ભારતીય બોલરો ચમક્યા, સ્પિનર્સે સ્પીડ માસ્ટરોને રોક્યા, નંબર-1ની દોડ બની રોચક

IPL 2022: 3 સ્પિનરો ટોપ-5 બોલરોમાં સ્થાન મેળવી શક્યા છે. એટલે કે ફાસ્ટ બોલરોની ઝડપ પર રોક લગાવી દીધી છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા લેગ સ્પિનર ​​યુઝવેંન્દ્ર ચહલે (yuzvendra chahal) સૌથી વધુ 19 વિકેટ લીધી છે. તેણે 10 મેચ રમી છે અને સરેરાશ 15 છે. તેણે 7.27ની ઈકોનોમી પર રન આપ્યા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन