Home » photogallery » ipl » HOW THE BOY PLAYING STREET CRICKET BECAME A SPEEDSTER KNOW THE FULL STORY UMRAN MALIK RP

IPL 2022: ગલી ક્રિકેટ રમતો છોકરો કેવી રીતે બની ગયો ઝડપી બોલર, જાણો સંપૂર્ણ કહાણી

IPL 2022માં પણ જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે (Umran malik) પોતાની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે. આ સિઝનમાં પણ તે સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. તેણે સોમવારે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં 153.3 kmphની ઝડપે બોલ ફેંક્યો હતો, જે સિઝનનો સૌથી ઝડપી બોલ હતો. તેણે આ જ મેચમાં 151.2, 150.1, 149.9 અને 149.3 kmphની ઝડપે બોલ પણ ફેંક્યો હતો. આખરે શેરીમાં ક્રિકેટ રમતા છોકરો સ્પીડ મર્ચન્ટ કેવી રીતે બન્યો? જાણો સંપૂર્ણ કહાણી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन