1/ 7


IPLમાં ફક્ત ધોનીનું બેટ જ નથી બોલતુ પણ મેદાનની બહાર તેનો વ્યવહાર પણ સૌનું દિલ જીતી લે છે. ન્યૂઝ18 આપના માહીની એવી તસવીરો લઇને આવ્યું છે જે જોઇને તમારા મનમાં તેનાં માટે સન્માન વધી જશે.
5/ 7


મુંબઇ ઇન્ડિયન્સનાં યુવા વિકેટ કીપર ઇશાન કિશનને ટિપ્સ આપતા સમયે ધોની. તેની આ તસવીર શેર થતા જ માહીની ભારે પ્રશંસા થઇ રહી છે.
6/ 7


આવો જ કંઇક નજારો દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સની મેચ બાદ જોવા મળ્યો, ગુરૂ ધોની શિષ્ય રિષભ પંતને જ્ઞાન આપતા જોવા મળ્યા