હોમ » તસવીરો » અમદાવાદ
2/6
અમદાવાદ Apr 12, 2017, 11:41 AM

સૈમસનની ધમાકેદાર સદી સામે પૂણે પરાસ્ત, તસ્વીરોમાં જુઓ ટી-20નો રોમાંચ

આઇપીએલ-10ની સિઝનમાં બુધવારે રાતે ક્રિકેટ શોખિનોને ટી-20 ક્રિકેટનો જોરદાર રોમાંચ અનુભવાયો હતો. દિલ્હી ડેરડેવિલ્સના 22 વર્ષિય યુવા ખેલાડી સંજુ સૈમસને શાનદાર ઇનિંગ રમતાં પૂણેનો કારમો પરાજય થયો હતો. દિલ્હી ડેરડેવિલ્સે પૂણેને સુપરજાયન્ટ્સને એક તરફી હાર આપતાં 97 રનથી હરાવ્યું હતું. મનીષ પાંડે બાદ સંજુ સૈમસને સૌથી નાની ઉંમરમાં આઇપીએલમાં સદી ફટકારી છે.