હોમ » તસવીરો » અમદાવાદ
2/5
અમદાવાદ Apr 10, 2017, 01:08 PM

MI VS KKR: શાહરૂખની કેકેઆર સામે મુંબઇની શાનદાર જીત, આ પાંચ ખેલાડીઓ છે મેચના હિરો

સ્પોર્ટ્સ ડેસ્ક #આઇપીએલ-10માં મુંબઇ ઇન્ડિયન્સે શાહરૂખ ખાનની ટીમ એટલે કે કોલકત્તા નાઇટ રાઇડર્સને ચાર વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. રોહિત શર્મા(2) રન જ બનાવી શક્યો. પરંતુ કુણાલ પંડ્યા સહિત પાંચ ખેલાડીઓ એવા છે કે જેમણે જીત માટે મહત્વની ભૂમિકા ભજવી.