Home » photogallery » india » US BASED INDIAN TECHIE MARRIES GAY PARTNER IN MAHARASHTRAS YAVATMAL MP

મહારાષ્ટ્રમાં યોજાયા દેશનાં પહેલાં ગે લગ્ન, જુઓ કપલની તસવીરો

આ જોડી એકબીજાને એક ડેટિંગ સાઇટ પર વર્ષ 2016માં મળી હતી. જેનાં થોડા મહિના બાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતું