બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવનાં દીકરા તેજ પ્રતાપ યાદવે રોયલ એનફીલ્ડની દમદાર બાઇક ખરીદી છે. આમ તો રોયલ એનફીલ્ડ શરૂથી જ યુવાઓની પસંદીદા બાઇક રહી છે. હાલમાં લાલૂ પ્રસાદ યાદવ હોસ્પિટલમાં દાખલ છે. એવામાં તેજ પ્રતાપનું મોંઘી બાઇકનું ખરીદવું આખા બિહારમાં ચર્ચાનું કારણ બની ગયુ છે.