હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે. મોસમ વિભાગ પ્રમાણે મનાલી, કુલ્લુ, કિન્નોર અને કાંગડાનાં ઘૌલાઘારમાં ઊંચાણવાળા વિસ્તારોમાં બરફ વર્ષા થઇ છે.
2/ 6
પર્યટન નગરીમાં મનાલી સિહિત આસપાસનાં ક્ષેત્રોએ બરફની સફેદ ચાદર ઓઢી દીધી છે. રોહતાંગ દર્રા સહિત પર્યટન સ્થળ સોલંગનાલા,મઢી, કોઢી અને પલચાનમાં બરફ વર્ષા થઇ છે.
3/ 6
બરફ વર્ષાને કારણે ઘાટીનાં આખુ ક્ષેત્રમાં શીત લહેર છવાઇ ગઇ છે. બરફ વર્ષાને કારણે પર્યટન કારોબારીઓનાં ચહેરા ખીલી ગયા છે.
4/ 6
તંત્રએ બગડતા મોસમને જોતા ઘાટીમાં એલર્ટ જારી કર્યું છે. તેમણે લોકો અને સહેલાણીઓને ઊંચાઇ પર ન જવા માટે અપીલ કરી છે.
5/ 6
મોસમ વિભાગનાં શિમલાએ મંગળવારે બરફ વર્શઆ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
6/ 6
કુલ્લુમાં પણ ઊંચાણવાળા વિસ્તારો, મલાણા, ખીરગંગા જેવા ક્ષેત્રોમાં બરફ વર્ષા થઇ છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે મોસમ સાફ રહેવાનું અનુમાન લગાવ્યું છે અને પશ્ચિમી વિક્ષોભની અસર ઓછી થવાનું અનુમાન છે.