Home » photogallery » india » SAFFRON COLOURED NAMO FOOD PACKETS GREET VOTERS AT POLLING BOOTHS IN NOIDA

નોઇડામાં મતદાન બૂથની બહાર 'નમો ફૂડ પેકેટ'નું વિતરણ, ECએ માંગ્યો રિપોર્ટ

યુપીનાં ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસરે આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે આનાથી આચાર સંહિતાનો ભંગ થયો છે કે નહીં.