Home » photogallery » દેશ » લડાકૂ વિમાન 'તેજસ'ને ઉડાવનાર પહેલી મહિલા બની પી.વી. સિંધુ

લડાકૂ વિમાન 'તેજસ'ને ઉડાવનાર પહેલી મહિલા બની પી.વી. સિંધુ

તેજસમાં ઉડાન ભરતાની સાથે જ ઓલંપિયન સિંધુ ભારતની પહેલી મહિલા સહ-પાયલટ બની ગઇ છે.

  • 15

    લડાકૂ વિમાન 'તેજસ'ને ઉડાવનાર પહેલી મહિલા બની પી.વી. સિંધુ

    ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ એરો ઇન્ડિયા 2019નાં ચોથા દિવસે લડાકૂ વિમાન 'તેજસ'માં ઉડાન ભરવાની સાથે ઇતિહાસ રચી દીધો છે. તેજસમાં ઉડાન ભરતાની સાથે જ ઓલંપિયન સિંધુ ભારતની પહેલી મહિલા સહ-પાયલટ બની ગઇ છે.

    MORE
    GALLERIES

  • 25

    લડાકૂ વિમાન 'તેજસ'ને ઉડાવનાર પહેલી મહિલા બની પી.વી. સિંધુ

    તમને જણાવીએ કે અત્યાર સુધી આ વિમાન કોઇપણ મહિલાએ ઉડાવ્યું નથી. એરો ઇન્ડિયાનાં ચોથો દિવસ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેના કારણે પી. વી. સિંધુએ આ વિમાનમાં ઉડાન ભરી હતી.

    MORE
    GALLERIES

  • 35

    લડાકૂ વિમાન 'તેજસ'ને ઉડાવનાર પહેલી મહિલા બની પી.વી. સિંધુ

    સિંધુએ યલહંકા એરફોર્સ બેઝથી પ્લેન ઉડાવ્યું હતું. જેના માટે તેણે બધી જ તૈયારીઓ કરી લીધી હતી.

    MORE
    GALLERIES

  • 45

    લડાકૂ વિમાન 'તેજસ'ને ઉડાવનાર પહેલી મહિલા બની પી.વી. સિંધુ

    નોંધનીય છે કે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર આ વિમાનને એક દિવસ પહેલા જ એરશોમાં અંતિમ પરિચાલન અનુમતિ મળી હતી. જેનો એક સંકેત છે કે તેજસ વિમાન મિશન માટે તૈયાર છે.

    MORE
    GALLERIES

  • 55

    લડાકૂ વિમાન 'તેજસ'ને ઉડાવનાર પહેલી મહિલા બની પી.વી. સિંધુ

    સિંધુ પહેલા સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પણ એરો ઇન્ડિયા 2019માં તેજસ ઉડાવ્યું હતું. તેમણે તેજસનાં બે સીટર ટ્રેનિંગ વિમાનમાં પાયલટની પાછળ બેસીને આકાશમાં ચક્કર લગાવ્યું હતું.

    MORE
    GALLERIES