Home » photogallery » india » PM MODI SPEECH ON INDEPENDENCE DAY ON RED FORT KP

PM મોદીએ લાલ કિલ્લા પર કરેલા સંબોધનની જાણો દમદાર 10 વાતો

લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારા દેશમાં 12 વર્ષમાં એર વાર નીલકુરીંજનું પુષ્પ ઉગે છે. આ વખતે આ પુષ્પ તિરંગાના અશોકચક્રની જેમ ઉગ્યા છે.