જેમ જેમ ચૂંટણીનાં પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે તેમ તેમ જશનનો માહોલ જામતો જાય છે. તેમાં પણ પ્રધાનમંત્રી મોદી અને ભાજપને વધામણીઓ આપતી મીઠાઇઓ માર્કેટમાં મળવા લાગી છે તો કેટલીક જગ્યાએ લાડુ બનાવવા બેઠેલા કારીગરો મોદીનું માસ્ક પહેરીને બેઠેલા છે જેમાં તેઓ મોદીને સપોર્ટ કરતાં નજર આવે છે.