ભારતની રાધે મા તો બધાને જ યાદ છે પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ એક રાધે મા છે તેની કદાચ જ કોઇને ખબર છે. પાકિસ્તાનનાં સિંધ પ્રદેશમાં દુલ્હનની વેશભૂષામાં કોઇ રાધેમા નહીં પરંતુ ઇસ્લામિક ઘર્મગુરુ લોકો ઘર્મની શિક્ષા આપે છે. નારંગી રંગની દાઢીની સાથે દુલ્હનની વેશભૂષામાં એક ફોટો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. દરેક જણ ધર્મગુરૂનું આ રૂપ જોને હેરાન છે.