લોકસભા ચૂંટણી-2019 દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ઉત્તર પ્રદેશની પીળી સાડી પહેરેલ એક મહિલા અધિકારીની તસવીર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર તેની સુંદરતા ઉપરાંત મતદાનની ટકાવારી વધારવા માટે પણ ધન્યવાદ આપવા લાગ્યા હતા. મતદાન પછી આ મહિલા અધિકારી મીડિયા સામે આવી હતી અને પોતાની વાત કહી હતી.