દેશ Jan 12, 2018, 04:32 PM

કેમ કેમેરાની સામે આવ્યા સુપ્રીમ કોર્ટના જજ, 10 પોઈન્ટમાં આખો વિવાદ

દેશની સુપ્રિમ કોર્ટ પોતાના ઐતિહાસિક નિર્ણયો અને આદેશોના કારણે જનતાના મનમાં એક તસવીર બનાવી ચૂકી છે. આજે સામાન્ય જમતામાં સૌથી મોટો વિશ્વાસ દેશની આ માનનીય સર્વોચ્ચ અદાલત પર જ ટીકા કરી છે. 12 જાન્યુઆરી 2018નો દિવસે ભારતીય ન્યાય વ્યવસ્થાના ઈતિહાસમાં એક મોટો વિવાદના નામે નોંધાઈ ગયો છે. આવો જાણીએ શું છે આખો વિવાદ