1/ 21


દેશભરમાં જન્માષ્ટમીનાં પર્વની ખાસ ઉજવણીનાં ભાગ રૂપે દહી હાંડીનાં ઠેર ઠેર પ્રોગ્રામ યોજાયા.. અને આ સમયે આકાશને આંબતા પિરામિડ તૈયાર કરીને ગોવિંદાઓ મટકીફોડનાં કાર્યક્રમ યોજ્યા.. ગોવિંદાઓનો ઉત્સાહ વધારવા માટે કૃષ્ણભક્તો પણ રંગ રાખ્યો.
2/ 21


મુંબઇમાં એક સ્કૂલમાં દિવ્યાંગ બાળકો દ્વારા દહી હાંડીનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો. (Image: PTI)
4/ 21


મુંબઇમાં એક સ્કૂલમાં દિવ્યાંગ બાળકો દ્વારા દહી હાંડીનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો. (Image: PTI)
5/ 21


સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી સમયે મટકી ફોડવા માટે ગોવિંદાઓએ તૈયાર કરેલાં પિરામિડની તસવીર (Image: PTI)
8/ 21


મુંબઇમાં દહી હાંડી પહેલાં યુવાઓ દ્વારા ખાસ 'દહી હાંડી'નાં કાર્યક્રમ પહેલાં પ્રેક્ટિસ કરતાં નજરે પડ્યાં (Image: PTI)