Home » photogallery » દેશ » Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

સરદારપુરામાં આવેલી સરકારી કન્યા શાળાની દીવાલને લોકો શૌચાલય તરીકે ઉપયોગમાં લેતા અટકાવવા વિદ્યાર્થિનીઓ અને શાળાની અપીલ રંગ લાવી રહી છે. સામાન્ય લોકોએ અહીં લઘુશંકા કરવાનું બંધ કરી દીધું છે અને સાથે જ કચરો ઠાલવવાનું પણ બંધ થઈ ગયું છે.

  • 18

    Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

    Punit Mathur, Jodhpur:  કહેવાય છે કે શાળા એ શિક્ષણનું મંદિર છે અને જો આવું છે તો આ શિક્ષણ મંદિરમાં સ્વચ્છતા કેમ નથી? આવો જ સવાલ જોધપુરના સરદારપુરામાં આવેલી સરકારી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ સામાન્ય પ્રજાને પૂછી રહી છે. તેનું કારણ છે લોકો શાળાની દીવાલ ઉપર લઘુશંકા કરતા જેથી શાળા આસપાસ ગંદકી ફેલાતી હતી. આ વસ્તુ બદલવા બાળકીઓએ ખૂબ વિનમ્ર ભાવે લોકોને સમજાવવા શાળાની દીવાલ પર એક અપીલ લખી છે.

    MORE
    GALLERIES

  • 28

    Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

    શરૂઆતમાં વિદ્યાર્થિનીઓના સમજાવ્યા છતાંય લોકો આ દીવાલ પર લઘુશંકા બંધ કરતા ન હતા. આવી સ્થિતિમાં, શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા એક નવી રીત અપનાવવામાં આવી અને જે દિવાલ પર લોકો લઘુશંકા કરતા હતા તે દિવાલ પર એક અપીલ લખવામાં આવી. તેમની અપીલમાં તેમણે લોકોને કહ્યું હતું કે તમારા આ દીવાલ પર લઘુશંકા કરવાના કારણે અમને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપ સૌને વિનંતી છે કે અમને ભણવા દો.

    MORE
    GALLERIES

  • 38

    Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

    આદરણીય કાકા, અમે તમારી દીકરી તરીકે પિતા કે ભાઈ પાસે કંઈક માંગવા ઈચ્છીએ છીએ. જરા વિચારો, તમે લઘુશંકા કરી જે દીવાલને ગંદી કરો છે તેની બીજી બાજુ અમે અભ્યાસ કરીએ છીએ.

    MORE
    GALLERIES

  • 48

    Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

    દુર્ગંધ અને મચ્છરોના કારણે અમારો અભ્યાસ મુશ્કેલ બની ગયો છે. શું તમે ઈચ્છો છો કે અમે અભ્યાસ છોડી દઈએ? નહીં તો બસ એક વિનંતી છે કે અમારી શાળા જેવા મંદિરને પ્રદૂષિત કરશો નહીં.

    MORE
    GALLERIES

  • 58

    Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

    અમે ભણવા માંગીએ છીએ, પરંતુ સારી રીતે અભ્યાસ ત્યારે જ કરી શકશો જ્યારે શાળાની આસપાસ કચરો ન હોય. એટલા માટે તમે બધા શપથ લો કે માત્ર શાળા જ નહીં, કોઈપણ જાહેર દિવાલ પણ ગંદી નહીં કરો.

    MORE
    GALLERIES

  • 68

    Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

    જોધપુરના સરદારપુરામાં આવેલી સરકારી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ સામાન્ય પ્રજાને પૂછી રહી છે. તેનું કારણ છે લોકો શાળાની દીવાલ ઉપર લઘુશંકા કરતા જેથી શાળા આસપાસ ગંદકી ફેલાતી હતી. આ વસ્તુ બદલવા બાળકીઓએ ખૂબ વિનમ્ર ભાવે લોકોને સમજાવવા શાળાની દીવાલ પર એક અપીલ લખી છે.

    MORE
    GALLERIES

  • 78

    Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

    શરૂઆતમાં વિદ્યાર્થિનીઓના સમજાવ્યા છતાંય લોકો આ દીવાલ પર લઘુશંકા બંધ કરતા ન હતા. આવી સ્થિતિમાં, શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા એક નવી રીત અપનાવવામાં આવી અને જે દિવાલ પર લોકો લઘુશંકા કરતા હતા તે દિવાલ પર એક અપીલ લખવામાં આવી.

    MORE
    GALLERIES

  • 88

    Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!

    અપીલમાં તેમણે લોકોને કહ્યું હતું કે તમારા આ દીવાલ પર લઘુશંકા કરવાના કારણે અમને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપ સૌને વિનંતી છે કે અમને ભણવા દો.

    MORE
    GALLERIES